તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Saturday, 27th July 2024
શું રશિયા - યુક્રેન યુદ્ધ વચ્ચે ભારત મધ્યસ્થી કરશે? ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઑગસ્ટમાં કિવની મુસાફરી કરશે, જે 2022 માં રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆત પછી યુદ્ધગ્રસ્ત દેશની તેમની પ્રથમ મુલાકાત હશે તેમ બિનસત્તાવાર સૂત્રો માંથી જાણવા મળે છે. ઓગસ્ટના ત્રીજા સપ્તાહમાં, સંભવતઃ 23 ઓગસ્ટના રોજ, દિલ્હીના રાજદ્વારી વર્તુળોના ના જણાવ્યા પ્રમાણે આ મુલાકાત થઈ શકે છે. આ વર્ષની શરૂઆતમાં, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ ટેલિફોનિક વાતચીતમાં પીએમ મોદીને તેમના દેશની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.

(12:25 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
