News of Sunday, 28th July 2024
જામનગર એસટી ડેપોના પાર્સલ વિભાગમાં આગનું છમકુલુ થતા મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. બનાવની જાણ ફાયર બ્રિગેડને કરતા ફાયર બ્રિગેડ એ આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો સબનસીબે મોટી દુર્ઘટના બની નહીં. આગનું લાગવાનું કારણ જાણવા મળ્યું નથી.

(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
