<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th July 2024

નીતિ આયોગની બેઠકમાં ૨૬ સીએમ અને એલજીએ હાજરી આપી : નીતિ આયોગની આજે મળેલી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં દેશના ૨૬ મુખ્યમંત્રીઓ અને લેફ્ટનન્ટ ગવર્નરોએ હાજરી આપી હતી તેમ નીતિ આયોગના સીઈઓ બીવીઆર સુબ્રહ્મણ્યમે જણાવ્યું છે.

(10:22 AM IST)