તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Sunday, 28th July 2024
ઇન્ડિયા ટુડેના અરુણ પુરીને કોર્ટ સમક્ષ હાજર રહેવા સમન્સ :દિલ્હી કોર્ટે વરિષ્ઠ વકીલ પ્રદીપ રાય દ્વારા કરવામાં આવેલ માનહાનિના કેસમાં ઇન્ડિયા ટુડે ના અરુણ પુરીને કોર્ટ સમક્ષ હાજર રહેવા સમન્સ પાઠવ્યું છે.

(10:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
