<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th July 2024

ક્વાડ બેઠકમાં હાજરી આપવા જયશંકર જાપાનના પ્રવાસે:વિદેશ મંત્રી એસ જયશંકર જાપાનના પ્રવાસે જવા રવાના થયા છે, તેઓ જાપાન ખાતે મળી રહેલ ક્વાડના વિદેશ મંત્રીઓ સાથે બેઠક કરશે.

(12:17 PM IST)