News of Sunday, 28th July 2024
ગોલ્ડ ઉપરની ડ્યુટીમાં મોટા ઘટાડાને પગલે એક જ દિવસમાં ૧૦.૭ લાખ કરોડનું નુકસાન:ગોલ્ડ ઉપરની કસ્ટમ્સ ડ્યુટીમાં જંગી ઘટાડાને પગલે એક જ દિ'માં લોકોના રૂ. ૧૦.૭ લાખ કરોડ સ્વાહા થઈ ગયા છે. આમ સરકારના એક પગલાથી સોનામાં રોકાણ કરનારાઓને અભૂતપૂર્વ નુકસાની ગઈ છે.

(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
