<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th July 2024

અલ્ટ્રાટેક, ધ ઇન્ડિયા સિમેન્ટમાં મોટો હિસ્સો હસ્તગત કરશે:અલ્ટ્રાટેક સિમેન્ટે, ધ ઈન્ડિયા સિમેન્ટ્સ લિમિટેડમાં, નોંધપાત્ર હિસ્સો હસ્તગત કરવા માટે મહત્વની હિલચાલ કરી છે. અલ્ટ્રાટેક સિમેન્ટ ૬.૮૧ લાખ ઈક્વિટી શેર હસ્તગત કરશે

(1:19 PM IST)