<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 28th July 2024

આવતીકાલે, સોમવારે ધોરણ-10 અને 12 બોર્ડની પુરક પરીક્ષાનું પરિણામ જાહેર થશે : બપોરે 12 વાગે બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જઈ પરિણામ ચેક કરી શકાશે : વિદ્યાર્થીઓ વોટ્સએપ નમ્બર 6357300971 પર પણ પોતાનો જૂન - જુલાઇ (પૂરક) 2024 પરીક્ષાનો બેઠક ક્રમાંક મોકલીને પણ પરિણામ મેળવી શકશે

(11:49 PM IST)