<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

પોરબંદરને પૂર્વ ઇતિહાસ યાદ કરાવતો અતિભારે વરસાદ પછી કુંભારવાડા ઠક્કર પ્લોટ વિરડી વાસ વિસ્તારમા કીચડ કાદવથી પાણીજન્ય રોગચાળોના ફેલાય વિસ્તારમાં સફાઈની વ્યવસ્થા જળવાઈ રહે ત્યારે વિસ્તારમા યુદ્ધના ધોરણે સફાઈ કરવામાં આવી સાથે જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો

(12:05 AM IST)