<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

અમદાવાદમાં સવારથી વરસાદ શરૂઃ વાતાવરણ ઘેરાઈ ગયું : સમગ્ર સૌરાષ્‍ટ્ર અને દક્ષિણ મધ્‍ય ગુજરાત ઉપર સવારથી પ્રચંડ વાદળા છવાયાઃ રાજકોટમાં વાતાવરણ ઘેરાયેલું અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ શરૂ થયો છે વાતાવરણ ઘેરાઈ ગયું છે કાળું ડિબાંગ ગયું છે. દરમિયાન આજે સવારે ૯:૦૦ વાગ્‍યાની લેટેસ્‍ટ ઇનસેટ તસવીર માં અડધું કચ્‍છ સમગ્ર સૌરાષ્‍ટ્ર અને અમદાવાદ સહિત મધ્‍ય અને દક્ષિણ ગુજરાત ઉપર જબરજસ્‍ત વાદળા છવાયા છે. રાજકોટમાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ છે અને વરસાદ તૂટી પડે તેવો માહોલ દર્શાય છે.

(11:40 AM IST)