News of Monday, 29th July 2024
મહારાષ્ટ્રમાં ચાર દિવસ વરસાદ બઘડાટી બોલાવશે: સંખ્યાબંધ રાજ્યોમાં ધબધબાટી બોલાવશે : મહારાષ્ટ્રમાં ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. : દિલ્હી યુપી પંજાબ અને હરિયાણામાં ધમધોકાર વરસાદ પડશે. : ૧ ઓગસ્ટ સુધી પશ્ચિમી ઉત્તર પ્રદેશ, હિમાચલ, ઉતરાખંડ અને રાજસ્થાનમાં પણ ભારે વરસાદની આગાહી છે.

(9:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
