તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Monday, 29th July 2024
અમેરિકાના ન્યૂયોર્કના પાર્કમાં અંધાધુંધ ફાયરિંગ: યુવકનું મોત છ ઘાયલ : અમેરિકામાં ફરી ફાયરીંગની ઘટના, ન્યૂયોર્કના રોચેસ્ટર શહેરના પાર્કમાં ૨૦ વર્ષના યુવાન પર ગોળીબાર થતા કરુણ મૃત્યુ થયું છે, જ્યારે અન્ય છ ને ઈજા થઈ છે. કુલ ૭ લોકોને ગોળી વાગી હતી, પાર્કમાં ભારે ભાગદોડ મચી ગયેલ, હુમલાખોરો ભાગી ગયા છે. ગોળીબારની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે અને અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ ઉપર પણ હિચકીચારટ વિના ગોળીબારો થઈ રહ્યા છે.

(11:57 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
