<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

૧૦ અને ૧૨ ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર : ધોરણ ૧૦ અને ૧૨ ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર થયું. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું ૪૯.૨૬% પરિણામ આવ્યું છે જ્યારે ધોરણ ૧૦ ની પૂરક પરીક્ષાનું ૨૮.૨૯% પરિણામ જાહેર થયું.

(12:58 PM IST)