<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

રાજ્યના ૪૫ ડેમ છલકાઈ ગયા : ભારે વરસાદને પગલે રાજ્યના ૪૫ ડેમ છલકાઈ ગયા, હાઈ એલર્ટ ઉપર, નર્મદા ડેમમાં ૫૩% થી વધુ જળસંગ્રહ, દક્ષિણ ગુજરાતના ૧૩ ડેમોમાં ૬૩.૨૯% પાણી છે, ૨૦૬ ડેમમાં ૪૭.૧૯% જળસંગ્રહ છે.

(12:59 PM IST)