<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th July 2024

લોકમેળામાં સ્‍ટોલમાં જબરી ઉથલ-પાથલ સર્જાઇ છેઃ ગયા વખતે ૩૭૧ સ્‍ટોલ હતાઃ આ વખતે ધરખમ ઘટાડો થશેઃ રાઇડ માત્ર ર૯ કરી નખાઇઃ રમકડા-ફુડ-કોર્નર-આઇસ્‍ક્રીમ બધુ મળીને ૮૦ થી ૯૦ સ્‍ટોલની શકયતા... : ટીઆરપી ગેમઝોન દુઘર્ટના બાદ રાજકોટના લોકમેળા અંગે કલેકટર દ્વારા જબરા કડક નિયમો લદાયા છેઃ આ વખતે સ્‍ટોલમાં જબરી ઉથલ-પાથલ સર્જાવાની શકયતા છેઃ ગયા વખતે ૩૭૧ સ્‍ટોલ હતા... આ વખતે ધરખમ ઘટાડો થઇ રહ્યો છેઃ યાંત્રિક રાઇડ ૪૪ માંથી માત્ર ર૯ કરી નખાઇ છે... રમકડા-ફુડ-કોર્નર-આઇસ્‍ક્રીમ બધુ મળીને ૮૦ થી ૯૦ સ્‍ટોલની શકયતા. ઇન્‍ડેક્ષ-સી-ડીઆઇડીઆર અન્‍ય સંસ્‍થાના સ્‍ટોલની સાઇઝ ઘટાડી દેવાઇઉ ફાઇનલ લે-આઉટ પ્‍લાન કલેકટરના ટેબલેઃ કાલે સાંજે મીટીંગમાં આખરી નિર્ણય લેવાવાની શકયતા.

(4:05 PM IST)