News of Tuesday, 30th July 2024
કેરળના વાયનાડમ ભયાનક વરસાદ સાથે શીલાઓ ગબડતા ૧૦૦થી વધુ દટાયા એરફોર્સના હેલિકોપ્ટર મદદે દોડ્યા : કેરળના રાહુલ ગાંધીના મતક્ષેત્ર વાયનાડમાં ભયંકર વરસાદ સાથે ભૂસ્ખલન અને શીલાઓ ગબડી પડતા એકસોથી વધુ લોકો દટાયા, રેસ્ક્યુ ઓપરેશન યુદ્ધના ધોરણે ચાલુ, બે હેલિકોપ્ટર મદદે દોડયા

(9:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
