<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને શીલાઓ ગબડવાથી પુલ તૂટી ગયો: ૫૦થી વધુ શ્રદ્ધાળુઓ ફસાયા : ઉત્તરાખંડમાં સતત ભારે વરસાદ અને શીલાઓ ગબડવાથી માર્કંડા નદી ઉપરનો પુલ તૂટી પડ્યો: મદ મહેશ્વર મંદિરે ચાર ડઝનથી વધુ શ્રદ્ધાળુઓ ફસાયા

(9:22 AM IST)