News of Tuesday, 30th July 2024
સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો ઉપર વહેલી સવારથી વાદળાઓ છવાયા : આજે સવારે ૮.૪૫ વાગ્યા આસપાસ લેવામાં આવેલી ઈન્સેટ ઉપગ્રહની તસવીરમાં સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો ઉપર ભારે વાદળા જોવા મળે છે. : આ ઉપરાંત દક્ષિણ ભારતમાં કેરળ સહિતના રાજ્યો ઉપર પણ જબરજસ્ત વાદળાઓ નજરે પડે છે.

(9:24 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
