<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

દેશનું ગૌરવ: ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડરથી પીડાતી ભારતની જીયા રાય વિશ્વમાં સૌથી નાની ઉંમરની અને સૌથી ઝડપી યુવા મહિલા પેરા સ્વિમર બની : ૧૬ વર્ષની ઓટિઝમ સ્પેક્ટ્રમ ડિસઓર્ડરથી પીડાતી ભારતની આઝમગઢની જીયા રાય (મુંબઈ) દુનિયાભરમાં સૌથી નાની ઉંમરની અને સૌથી ઝડપી યુવા મહિલા પેરા સ્વિમર બની, તેણે ઈંગ્લીશ ચેનલ - દરિયામાં ૩૪ કિલોમીટરનું અંતર ૧૭.૨૫ મિનિટમાં પસાર કર્યું હતું

(9:27 AM IST)