<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

મહેસાણા પંથકમાં ધોધમાર સાડા સાત ઇંચ વરસાદ : ૨૪ કલાકમાં ૨૧૩ તાલુકામાં મેઘમહેર રાજ્‍યમાં ૨૪ કલાકમાં સવાર સુધીમાં ૨૧૩ તાલુકામાં વરસાદ પડ્‍યો છે : સૌથી વધુ મહેસાણા પંથકમાં સાડા સાત ઇંચ જ્‍યારે સાબરકાંઠાના પ્રાંતિજમાં સાડા છ ઇંચ વરસાદ પડ્‍યો છે

(11:17 AM IST)