<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

ભારત દેશનું ગૌરવ : ઓટિઝમ સ્‍પેક્‍ટ્રમ ડિસઓર્ડરથી પીડાતી ભારતની જીયા રાય વિશ્વમાં સૌથી નાની ઉંમરની અને સૌથી ઝડપી યુવા મહિલા પેરા સ્‍વિમર બની ૧૬ વર્ષની ઓટિઝમ સ્‍પેક્‍ટ્રમ ડિસઓર્ડરથી પીડાતી ભારતની આઝમગઢની જીયા રાય (મુંબઈ) દુનિયાભરમાં સૌથી નાની ઉંમરની અને સૌથી ઝડપી યુવા મહિલા પેરા સ્‍વિમર બની, તેણે ઈંગ્‍લીશ ચેનલ - દરિયામાં ૩૪ કિલોમીટરનું અંતર ૧૭.૨૫ મિનિટમાં પસાર કર્યું હતું

(11:21 AM IST)