<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

સોમનાથ એકસપ્રેસ ટ્રેનમાં બોમ્‍બની અફવાઃ અફરાતફરી : ભટિંડાથી વાયા ફિરોઝપુર જમ્‍મુ-તાવી જઇ રહેલ સોમનાથ એકસપ્રેસ ટ્રેનમાં બોમ્‍બ મુકાયાની અફવા પ્રસરતા ટ્રેનને કસુ બેગ સ્‍ટેશને રોકી પોલીસે તલાશી લીધી હતી. સર્ચ ઓપરેશન સવારે ૧૦ વાગ્‍યે ચાલુ છે. આ રૂટ પર તમામ ટ્રેનો રોકી દેવાયેલ.

(12:05 PM IST)