News of Tuesday, 30th July 2024
ગેરકાયદે ધાર્મિક ધર્મપરિવર્તન વિરૂદ્ધ યુપી વિધાનસભામાં નવો ખરડો રજૂ કરતા યોગી લવ જેહાદમાં સંકળાયેલા લોકો માટે જન્મટીપની સજાની જોગવાઈ સાથેનો ખરડો યુપી ધારાસભામાં યોગી સરકારે રજૂ કર્યો છે. આ ખરડો ‘ઉત્તરપ્રદેશ અનલોફલ રીલીજીયસ કન્વર્ઝન પ્રોહીબીશન ૨૦૨૪' નામથી ઓળખાશે : યોગી સરકાર ઉત્તરપ્રદેશમાં ગેરકાયદે ધાર્મિક પરિવર્તન આકરા મિજાજમાં જોવા મળી રહેલ છે.

(12:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
