<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

NCP નેતા નવાબ મલિકને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત :બોમ્બે હાઈકોર્ટમાં જામીનની સુનાવણી પૂરી થાય ત્યાં સુધી મલિકને મેડિકલ જામીન અપાયા :સુપ્રીમ કોર્ટે નવાબ મલિકને તબીબી આધાર પર વચગાળાના જામીન આપ્યા હતા.

(1:32 PM IST)