<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

હવે કચ્છનો વારો : અબડાસામાં અઢી ઇંચ : હવે કચ્છનો વારો વરસાદે લીધો છે અબડાસામાં અઢી , માંડવીમાં સવા બે ભચાઉમાં પોણા બે લખપત રાપર અંજાર નખત્રાણા માં ઝાપટા થી માંડીને અડધો ઇંચ વરસાદ પડ્યો છે.

(1:32 PM IST)