<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વહેલી સવારથી વાદળાઓ છવાયા : આજે સવારે ૮-૪પ વાગ્યા આસપાસ લેવામાં આવેલી ઇન્સેટ ઉપગ્રહની તસ્વીરમાં સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગો ઉપર ભારે વાદળા જાવા મળે છે. આ ઉપરાંત દક્ષિણ ભારતમાં કેરળ સહિતના રાજયો ઉપર પણ જબરજસ્ત વાદળાઓ નજરે પડે છે.

(2:12 PM IST)