News of Tuesday, 30th July 2024
લોકમેળોઃ આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસઃ કૂલ ૩૧૬ ફોર્મ ભરાયાઃ સાંજે કલેકટરના અધ્યક્ષપદે તમામ સમિતિની બેઠક : આગામી તા. ર૪ થી રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાનાર લોકમેળામાં આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ગઇકાલે વધુ ૧રપ ફોર્મ ઉપડયાઃ પરંતુ ભરાયા માત્ર ર ફોર્મઃ કુલ ૩૧૬ ફોર્મ ભરાયાઃ આજે સાંજે કલેકટરના અધ્યક્ષપદે તમામ ૧૯ સમિતિની બેઠકઃ તેમાં લે-આઉટ પ્લાન-સાંસ્કૃતિક કાર્યક્રમો-નિયમો-વીમો વિગેરે તમામ બાબતો ફાઇનલ કરી લેવાશે.

(3:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
