<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th July 2024

મેડલ ટેલીમાં ભારત ર૬માં ક્રમેઃ જાપાન ટોચ ઉપર પેરિસ ઓલિમ્‍પિકસમાં જાપાન ૬ ગોલ્‍ડ, ર સીલ્‍વર, ૪ બ્રોન્‍ઝ સાથે પ્રથમ, ફ્રાન્‍સ પ ગોલ્‍ડ, ૮ સિલ્‍વર, ૩ બ્રોન્‍ઝ સાથે બીજા, પ ગોલ્‍ડ, પ સિલ્‍વર, ર બ્રોન્‍ઝ સાથે ચીન ત્રીજા, પ ગોલ્‍ડ, ૪ સિલ્‍વર સાથે ઓસ્‍ટ્રેલીયા ચોથા સ્‍થાને તો ભારત ૧ બ્રોન્‍ઝ સાથે ર૬માં સ્‍થાને છે.

(4:28 PM IST)