News of Tuesday, 30th July 2024
ગ્લોબલ વોર્મિંગ ની અત્યંત ખતરનાક અસર : સૌથી ઠંડા પ્રદેશ લેહમાં ગરમીનો પ્રકોપ : મહત્તમ તાપમાન 36 ડિગ્રીએ પહોંચ્યુ : ગ્લોબલ વોર્મિંગ ની વધુ ખરાબ અસર જમ્મુ કાશ્મીરના સૌથી ઠંડા પ્રદેશ લેહમાં થઈ છે અહીં મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાતા 12 ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી છે. આ વખતે પ્રથમ વખત ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
