News of Tuesday, 30th July 2024
ગુજરાતમાં ચાંદીપુરાએ વધુ ત્રણ બાળકોનો ભોગ લીધો અત્યાર સુધીમાં 133 કેસ : ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ ત્રણ બાળકોનો ભોગ લેવાતા અરેરાટી ગઈ છે અત્યાર સુધીમાં 133 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે કુલ મૃત્યુ આંક 56 થયો છે પંચમહાલમાં સાત અમદાવાદમાં ત્રણ સાબરકાંઠામાં છ અરવલ્લીમાં ત્રણ મહેસાણામાં ચાર સુરેન્દ્રનગરમાં ત્રણ કચ્છમાં બે અને દાહોદમાં બે કેસ નોંધાયા છે.

(4:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
