<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

મહિલા ટ્રેપ શૂટિંગમાં રાજેશ્વરી કુમારી અને શ્રેયસી સિંહે ક્વોલિફાઈંગ ડે-1માં 68-68 પોઈન્ટ બનાવ્યા:રાજેશ્વરી 21મા અને શ્રેયસી 22મા ક્રમે :આ રમત 30 શૂટર્સ વચ્ચે રમાઈ: હવે આ શૂટર્સ બપોરે 12.30 વાગ્યાથી ક્વોલિફાઇંગ ડે-2 રમશે

(9:14 AM IST)