<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

શ્રીમતી પ્રીતિ સુદાન UPSC ના અધ્યક્ષ તરીકે નિયુક્ત : UPSC ના સભ્ય શ્રીમતી પ્રીતિ સુદાનને યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શ્રીમતી સુદાન, જેઓ એપી કેડરના 1983 બેચના IAS અધિકારી છે, તેમણે COVID19 રોગચાળાના સમયગાળા દરમિયાન કેન્દ્રીય આરોગ્ય સચિવ તરીકે સેવા આપી હતી.

(9:14 AM IST)