<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

ઈઝરાયેલનો મોટો બદલો : આતંકી સંગઠન હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાની ઈરાનમાં હત્યા : હમાસની રાજકીય પાંખના વડા ઈસ્માઈલ હાનિયાનું અવસાન થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર ઈસ્માઈલ હાનિયાની ઈરાનમાં હત્યા કરવામાં આવી છે. ઈરાનની સેના ઈરાન રિવોલ્યુશનરી ગાર્ડે પણ આ વાતની પુષ્ટિ કરી છે.

(9:19 AM IST)