<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

દિલ્‍હીમાં કોચીંગ સેન્‍ટરો ઉપર આકરી કાર્યવાહીના પગલે લાયબ્રેરીઓએ પોતાની ફી ડબલ કરી નાખી નવી દિલ્‍હી : અહિં ભણતા વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે કે પાટનગરમાં બેઝમેન્‍ટમાં ચાલતા કોચીંગ કલાસો ઉપર કોર્પોરેશનની આકરી કાર્યવાહી અને સીલ કરી દેવાના પગલે તથા બુલડોઝરો ફેરવી દેવાયા બાદ હજારો વિદ્યાર્થી ભાઈ - બહેનો મુશ્‍કેલીમાં મૂકાયા છે. ઓલ્‍ડ રાજેન્‍દ્રનગર અને આસપાસના વિસ્‍તારોમાં લાઈસન્‍સ મેળવેલ લાઈબ્રેરીયોએ પોતાની ફી સીધી ડબલ કરી નાખી છે.

(12:23 PM IST)