તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 31st July 2024
રાહુલ અને નિર્મલા સીતારમણ વચ્ચેનો રસપ્રદ સંવાદ... રાહુલ ગાંધી : સરકાર ખેડૂતોને એમએસપી (મીનીમમ સપોર્ટ પ્રાઈસ)ની ગેરન્ટી આપતી નથી. નિર્મલા સિતારમણ : એમએસપી રીપોર્ટ કોંગ્રેસે કચરા ટોપલીમાં નાખી દીધેલ, હવે ખેડૂતો માટે મગરના આંસુ સારી રહ્યા છે. કોંગ્રેસ અંદાજપત્રમાં માત્ર ચોક્કસ રાજયોને જ નાણા ફાળવવામાં આવ્યા છે. નાણામંત્રી : ૨૦૦૯ (કોંગ્રેસ સમયના) બજેટમાં ૨૬ રાજયોનું બજેટમાં નામોનીશાન નથી. બજેટમાં જે રાજયોના નામો નથી તેનો મતલબ એ નથી કે તેઓનો બજેટમાં સમાવેશ કરાયો નથી.

(12:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
