તા. ૧૮ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૯ બુધવાર
News of Wednesday, 31st July 2024
રાહુલ - પ્રિયંકાનો પ્રવાસ રદ્દ થયો કેરળના વાયનાડની કંપાવનારી મહાદુર્ઘટનાના પગલે કોંગ્રેસના દિગ્ગજો અને વાયનાડનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલ રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓનો પ્રવાસ હાલ તુર્ત મુલત્વી રહ્યો છે.

(12:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
