<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

લશ્‍કરે ૧૦૦૦ને બચાવ્‍યા વાયનાડ દુર્ઘટનામાં કેરળમાં ૧૫૧ સુધી મૃત્‍યુઆંક પહોંચ્‍યો છે. દોઢસો ઘવાયા છે અને આંકડો વધતો જ જાય છે ત્‍યારે મળતા અહેવાલો મુજબ લશ્‍કરી જવાનોએ બચાવી લીધા છે

(12:32 PM IST)