<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

ભારતીય બેડમિન્ટન સ્ટાર અને બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ પેરિસ ઓલિમ્પિકમાં મહિલા સિંગલ્સની ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. તેણે એસ્ટોનિયાની ક્રિસ્ટિન કુબાને હરાવી છે. પીવી સિંધુએ આ મેચ સીધા સેટમાં જીતી લીધી હતી. અગાઉ પ્રથમ રાઉન્ડમાં તેણે માલદીવની ફાતિમથ નબાહ અબ્દુલ રઝાકને એકતરફી મેચમાં હરાવ્યો હતો.

(2:07 PM IST)