<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 31st July 2024

રાજકોટ લોકમેળોઃ યાંત્રિક રાઇડસ માલીકોની તંત્રને રજૂઆતઃ NDT સર્ટિફીકેટ-સોઇલ ટેક્ષમાંથી મૂકિત આપો નહી તો મેળાનો બહિષ્‍કાર-હરરાજીમાં નહી આવીએ યાંત્રિક રાઇડસના આગેવાન ઝાકીર બ્‍લોચ અને અન્‍યોએ મીટીંગ યોજી કલેકટર તંત્રને રજૂઆતો કરી હતી કે અમને NDTસર્ટીફીકેટ તથા સોઇલ ટેક્ષમાંથી મુકિત આપો જો તંત્ર યોગ્‍ય નહિ કરે તો અમે મેળાનો બહિષ્‍કાર કરીશું: કોઇ રાઇડ માલીક હરરાજીમાં ભાગ નહિ લ્‍યે.

(3:56 PM IST)