News of Wednesday, 31st July 2024
એનડીએ મોરચાના સાથી પક્ષે કર્ણાટક પદયાત્રાને આપેલ ટેકો પાછો ખેંચી લીધો : તડા શરૂ થયા જેડીએસના કેન્દ્રીય મંત્રી કુમાર સ્વામીએ કહ્યું મારું અપમાન થયું છે : કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધાર્થ મૈયા વિરુદ્ધ ભાજપ જેડીએસની યોજાયેલ સંયુક્ત પદયાત્રામાંથી જેડીએસ પક્ષે પોતાનો ટેકો પાછો ખેંચી લીધાનું ભાજપના સૌથી અને કેન્દ્રીય મંત્રી કુમાર સ્વામીએ જણાવ્યું છે તેમણે કહેલ કે ભાજપે મારું અપમાન કરેલ છે કયારેક મને નિર્ણયો લેવામાં વિશ્વાસમાં લેવામાં આવ્યો નથી આ યાત્રા નિરર્થક છે અને જેડીએસ પાર્ટી તેને ટેકો આપશે નહીં જેડીએસ ભાજપના એનડીએ મોરચા સરકારનો એક ભાગ છે અને કર્ણાટકમાં તેના બે સાંસદ છે

(4:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
