<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

ભારતીય ગોલ્ફર દિક્ષા ડાગર અકસ્માતનો શિકાર બની હતી. હવે તેની તબિયત સારી છે. દીક્ષા તેના પિતા, માતા અને ભાઈ સાથે કારમાં હતી. આ દરમિયાન કાર અન્ય વાહન સાથે અથડાઈ હતી.

(9:14 AM IST)