News of Friday, 2nd August 2024
લદાખમાં ભારતનું પ્રથમ મંગળ અને ચંદ્ર એના લોક રિસર્ચ સ્ટેશન સ્થપાવાની શક્યતા : ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ (આઈ આઈ એસ સી) અને બિરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઑફ પેલેઓસાયન્સિસ (બી એસ આઈ પી) ના વૈજ્ઞાનિકોએ લદ્દાખને ભારતના પ્રથમ મંગળ અને ચંદ્ર એનાલોગ રિસર્ચ સ્ટેશન માટે એક આદર્શ સ્થાન તરીકે ઓળખાવ્યું છે.

(9:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
