News of Friday, 2nd August 2024
ઝોમેટોએ જંગી આવક અને ધરખમ નફો કર્યો: માર્કેટ કેપ રુ.૨૫ અબજને વટાવી ગયું : ઝોમેટોએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં જંગી રુ.૪૨૦૬ કરોડની આવક અને રુ. ૨૫૩ કરોડથી વધુ નફો પોસ્ટ કર્યો. દરરોજ સરેરાશ ૨૦ લાખ ઑર્ડર હેન્ડલ કરે છે. ઝોમેટોનું માર્કેટ કૅપ પણ રૂ. ૨૫ બિલિયનને વટાવી ગયું છે

(9:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
