News of Friday, 2nd August 2024
ચૂંટણી લડવાની ઉંમર ૨૧ વર્ષ કરવાની સંસદમાં માગણી સાંસદ રાઘવ ચઢ્ઢા કહે છે, "લોકસભા અને વિધાનસભામાં ચૂંટણી લડવા માટે વય માપદંડ ૨૫ વર્ષ છે. હું સરકારને વિનંતી કરવા માંગુ છું કે યુવાનો માટે આ ઉંમર ૨૧ વર્ષ કરવામાં આવે."

(9:14 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
