<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

૧૬ સપ્ટેમ્બરથી હૈદરાબાદ - રાજકોટ ડેઇલી ફ્લાઇટ ઇન્ડિગો એરલાઇન્સે જાહેરાત કરી છે કે ૧૬ સપ્ટેમ્બરથી હૈદરાબાદ અને રાજકોટ વચ્ચે દૈનિક સીધી ફ્લાઇટ્સનું ઉડ્ડયન કરશે.

(9:14 AM IST)