<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 2nd August 2024

બાલંભા સેવા સમાજ સાથે જ્ઞાતિ મંડળનો સોમવારે ૯૩ મો સ્‍થાપના દિવસ : મહંતશ્રી નરેન્‍દ્રબાપુની પ્રેરક ઉપસ્‍થિતીમાં કરાશે ઉજવણી ગુર્જર ક્ષત્રિય કડીયા જ્ઞાતિ મંડળ-બાલંભા, જી. જી. હોસ્‍પિટલ જામનગરના સહકારથી રવિવારે બાલંભામાં વિનામુલ્‍યે સર્વરોગ નિદાન કેમ્‍પ : શ્રાવણ વદ એકમના પ્રથમ સોમવારે શ્રેણીબધ્‍ધ કાર્યક્રમો સાથે બાલંભા સેવા સમાજનો ૯૩ માં સ્‍થાપના દિવસ ઉજવાશે : અતિથિ વિશેષ મહંતશ્રી નરેન્‍દ્રબાપુના હસ્‍તે કરાશે દીપ પ્રાગટય : બાલંભા સેવા સમાજની નવી વાડીના ભંડોળ તેમજ અન્‍ય કાર્યો અંગે થશે ચર્ચા વિચારણા : જ્ઞાતિ જમણવાર મહંતશ્રી નરેન્‍દ્રબાપુ તરફથી

(11:43 AM IST)