News of Friday, 2nd August 2024
ભારત કરતાં ચીન છ ગણું આગળ છે ચીન ભારતથી છ ગણું આગળ છે : ભારતનું ઉત્પાદનનું સ્વપ્ન ખૂબ જ સાહસિક છે : ઇન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિનું માનવું છે તેમણે કહ્યું કે ચીન પહેલેથી જ ઉત્પાદનની વૈશ્વિક ફેક્ટરી બની ગયું છે. અન્ય દેશોમાં સુપરમાર્કેટ અને હોમ ડેપોમાં લગભગ ૯૦% વસ્તુઓનું ઉત્પાદન ચીનમાં થાય છે.

(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
