News of Friday, 2nd August 2024
સુપ્રસિદ્ધ ગાયક અરિજીત અચાનક બિમાર... સુપ્રસિદ્ધ બોલીવૂડ સિંગર અરિજીતસિંઘની તબિયત અચાનક બગડી છે. તેણે યુ.કે. ખાતે યોજાનાર તેના ભવ્ય મ્યુઝીકલ કોન્સર્ટ સહિતના કાર્યક્રમ રદ્દ કર્યા છે. ટ્વીટર દ્વારા જાહેરાત કરી માંદગી અંગે જાણવા મળતુ નથી

(1:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
