News of Friday, 2nd August 2024
નરેન્દ્રભાઇએ વિયેતનામના પીએમ ચિન્હને ભેટીને કર્યું ઉષ્માભર્યું સ્વાગત : વિયેતનામના વડાપ્રધાન ફામ ચિન્હ બુધવારથી ત્રિ-દિવસીય ભારતીય યાત્રાએ આવ્યા છે. ગઇકાલે નરેન્દ્રભાઇએ ચિન્હને ભેટીને તેમનું સ્વાગત કર્યું હતું. બંન્ને નેતાઓ વચ્ચે ભારત-વિયેટનામના સંબંધોને આગળ વધારવા ઉપર ચર્ચા કરી હતી.

(2:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
