News of Friday, 2nd August 2024
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ રાજીવ પ્રતાપ રૂડી કાલે રાજકોટમાં : રાજીવ પ્રતાપ રૂડીજી આવતીકાલે રાજકોટ આવી રહ્યા છે અને સવારે ૧૧ કલાકે કાલાવડ રોડ પર આવેલ આરપીજે હોટલ ખાતે પત્રકાર પરિષદનું પણ આયોજન કરાયાનું શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી અને સૌરાષ્ટ્ર - કચ્છ પ્રવકતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યુ છે.

(4:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
